ખેડૂત રજીસ્ટ્રેશન ફોર્મ ઉપર માંગેલ માહિતિઓ જેવીકે ખેડૂતની વ્યક્તિગત માહિતી, સરનામું, આધાર નંબર અને ૭-૧૨, ૮-અ પ્રમાણે સર્વે નંબર અંગે માહિતી નવસારી કૃષિ યુનિવર્સીટી ના ઈ-શોપ પોર્ટલ માટે ઉપયોગમાં લેવા અર્થે આપ સહમતી આપો છો. આ અંગે આપ સહમત હોવ તો હા બટન દબાવી ફોર્મ ભરવું.
ખેડૂત ની વ્યક્તિગત માહિતી:
દરેક માહિતી કાળજીપૂર્વક અને ચોકસાઈ પણે આધાર કાર્ડ મુજબ ભરવી
પત્ર વ્યવહાર નું સરનામું
પોતે ખેડૂત હોવાના પુરાવા