Title | Description | Link |
---|---|---|
ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે થી આંબા, ચીકુની ભેટ કલમોના અને નાળીયેરી રોપાનું વેચાણ બાબત... ૨૦૨૫ | આથી તમામ ખેડૂત ભાઈઓ તેમજ બહેનોને જણાવવાનું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી હસ્તકની નર્સરી માથી આંબા તેમજ ચીકુની ભેટ કલમ તેમજ નાળીયેરીની વિવિધ જાતોના રોપાનું વેચાણ કરવામાં આવે છે. જે માટે ઓન-લાઇન અરજીઓ તારીખ ૧લી એપ્રિલ, ૨૦૨૫ (૧-૪-૨૦૨૫) થી ૧૫મી એપ્રિલ, ૨૦૨૫ (૧૫-૦૪-૨૦૨૫) સુધી સ્વીકારવામાં આવશે. આંબા તેમજ ચીકુ ની કલમો તેમજ નાળીયેરીના રોપ માટેની અરજી નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબ સાઇટ www.nau.in પરથી ભરી શકશે અથવા સીધું https://eshop.nau.in વેબસાઇટ ઓપન કરી કલમ /રોપાની નોંધણી કરાવી શકશે. ઓનલાઇન કરેલ અરજીઓ જ ગ્રાહ્ય રાખવામા આવશે. |
View Details |
ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે થી આંબા અને ચીકુની સેડલ એપ્રોચ ગ્રાફ્ટીંગ કલમોના વેચાણ બાબત... ૨૦૨૫ | આથી તમામ ખેડૂત ભાઈઓ તેમજ બહેનોને જણાવવાનું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી હસ્તકની નર્સરી માથી આંબા તેમજ ચીકુની સેડલ એપ્રોચ ગ્રાફ્ટીંગ કલમનું વેચાણ કરવામાં આવે છે. જે માટે ઓન-લાઇન અરજીઓ તારીખ ૧લી એપ્રિલ, ૨૦૨૫ (૧-૪-૨૦૨૫) થી ૧૫મી એપ્રિલ, ૨૦૨૫ (૧૫-૦૪-૨૦૨૫) સુધી સ્વીકારવામાં આવશે. આંબા તેમજ ચીકુ ની કલમો તેમજ નાળીયેરીના રોપ માટેની અરજી નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબ સાઇટ www.nau.in પરથી ભરી શકશે અથવા સીધું https://eshop.nau.in વેબસાઇટ ઓપન કરી કલમ /રોપાની નોધણી કરાવી શકશે. ઓનલાઇન કરેલ અરજીઓ જ ગ્રાહ્ય રાખવામા આવશે. |
View Details |
પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી ખાતેથી આંબાની સોનપરી સિવાયની વિવિધ જાતોની ભેટ કલમ અને ચીકુની ભેટ કલમ વેચાણ અંગેની જાહેરાત... | View Details | |
પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી ખાતેથી આંબાની સોનપરી જાતની નુતન કલમ, સેડલ ગ્રાફ્તીંગ અને ભેટ કલમ વેચાણ અંગેની જાહેરાત... | View Details | |
પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી ખાતેથી નાળીયેરીના રોપા વેચાણ અંગેની જાહેરાત... | View Details |
NAU-eSHOP portal is dedicated portal for connecting buyers, farmers and Agrigultural products with ease and on demand. NAU-eSHOP portal will omit the need of farmers to physically come to various university centers to fill the form and purchase the products.
Navsari Agricultural University, Eru Char Rasta, Dandi Road, Navsari – 396 450 (Gujarat) INDIA.
© 2021 NAU eShop, Navsari Agricutural University. All rights reserved. Design by IT Cell, NAU