Advertisements

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ખાતેથી આંબાની વિવિધ જાતોની ભેટ કલમના વેચાણ અંગેની જાહેરાત બાબત...

Contact Person

ડૉ. સાગર પાટીલ / અંકિત ભંડારી

Contact Number

8200656381 / 7990214659

Last Date

30-04-2021

Location

Agriculture Experimental Station Paria, 

Remarks

ઓનલાઈન અરજી ભરતી વખતે તેમજ આપનો ઓર્ડર સ્વીકારતી વખતે ધ્યાને રાખવાની અગત્યની માહિતી/ સુચના:

૧. ઓનલાઇન અરજી  ભરતી વખતે સૂચના બરાબર વાંચીને ભરવી.

૨. સદર જાહેરાત માટેની અરજી ફક્ત ઓનલાઈન જ અને જાહેરાતમાં જણાવેલ સમય મર્યાદામાં જ સ્વીકારવામાં આવશે.

૩. એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડથી એક કેન્દ્ર ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે, જો એક કેન્દ્ર ઉપર એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.

૪. જો કોઈ અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ધટતી જણાશે તો અરજી રદ કરવી કે માન્ય રાખવા ની સત્તા જે તે કેન્દ્રના વડા ની રહેશે.

૫. ઓનલાઈન જાહેરાતમાં જણાવેલ સમય ગાળા દરમ્યાન  ( ૩૦ એપ્રિલ સુધી ) ઓનલાઈન અરજીમાં ખેડૂત સુધારા વધારા કરી શકાશે.

૬. ઓનલાઈન અરજી મંજુર થયા બાદ ઓનલાઈન ઓર્ડરની પ્રિન્ટ, અરજીમાં ખેડૂતે દર્શાવેલ આધારકાર્ડની નકલ અને ૭-૧૨ અથવા ૮-અની નકલ સહી કરીને ઓર્ડરમાં દર્શાવેલ તારીખ, સમય (રિસેસ સમય ૧૨:૦૦ થી ૦૨:૦૦ સિવાય) અને સ્થળ પર હાજર રેહવાનું રહેશે. વધુંમાં, ઓર્ડર સ્વીકારતી વખતે આધારકાર્ડ અને ૭-૧૨ અથવા ૮-અની અસલ નકલ પણ ખરાઈ માટે બતાવવાના રહેશે. જો, અરજીમાં દર્શાવ્યા મુજબની માહિતી અને અસલ નકલમાં ફેરફાર હશે તો આપની અરજી રદ કરવાની સત્તા જે તે કેન્દ્રના વડાની રહેશે.

૭. ઓનલાઈન અરજી મંજુર થઇ છે કે નહીં, એ અંગેની માહિતી જેતે ખેડૂતના લોગઈન પેનલમાં જોવા મળશે અને શક્ય થશે તો સમયાંતરે ઓનલાઈન નોંધાવેલ અરજી અંગેના અપડેટ નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા મોકલાવવામાં આવશે.

૮. ખેડૂત અરજદાર દ્વારા ઑનલઈન અરજીમાં માંગવામાં આવેલ કલમની ફાળવણીની સત્તા જે તે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કલમોને આધારે કેન્દ્રના વડા કરશે અને તે અંગે કેન્દ્રનાં વડાનો નિર્ણય આખરી ગણાશે.

Attachments

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ખાતેથી આંબાની વિવિધ જાતોની નુતન કલમના વેચાણ અંગેની જાહેરાત બાબત...

Contact Person

ડૉ. સાગર પાટીલ / અંકિત ભંડારી

Contact Number

8200656381 / 7990214659

Last Date

31-10-2021

Location

Agriculture Experimental Station Paria, 

Remarks

ઓનલાઈન અરજી ભરતી વખતે તેમજ આપનો ઓર્ડર સ્વીકારતી વખતે ધ્યાને રાખવાની અગત્યની માહિતી/ સુચના:

૧. ઓનલાઇન અરજી  ભરતી વખતે સૂચના બરાબર વાંચીને ભરવી.

૨. સદર જાહેરાત માટેની અરજી ફક્ત ઓનલાઈન જ અને જાહેરાતમાં જણાવેલ સમય મર્યાદામાં જ સ્વીકારવામાં આવશે.

૩. એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડથી એક કેન્દ્ર ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે, જો એક કેન્દ્ર ઉપર એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.

૪. જો કોઈ અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ધટતી જણાશે તો અરજી રદ કરવી કે માન્ય રાખવા ની સત્તા જે તે કેન્દ્રના વડા ની રહેશે.

૫. ઓનલાઈન જાહેરાતમાં જણાવેલ સમય ગાળા દરમ્યાન  ( ૩૧ ઓક્ટોબર સુધી ) ઓનલાઈન અરજીમાં ખેડૂત સુધારા વધારા કરી શકાશે.

૬. ઓનલાઈન અરજી મંજુર થયા બાદ ઓનલાઈન ઓર્ડરની પ્રિન્ટ, અરજીમાં ખેડૂતે દર્શાવેલ આધારકાર્ડની નકલ અને ૭-૧૨ અથવા ૮-અની નકલ સહી કરીને ઓર્ડરમાં દર્શાવેલ તારીખ, સમય (રિસેસ સમય ૧૨:૦૦ થી ૦૨:૦૦ સિવાય) અને સ્થળ પર હાજર રેહવાનું રહેશે. વધુંમાં, ઓર્ડર સ્વીકારતી વખતે આધારકાર્ડ અને ૭-૧૨ અથવા ૮-અની અસલ નકલ પણ ખરાઈ માટે બતાવવાના રહેશે. જો, અરજીમાં દર્શાવ્યા મુજબની માહિતી અને અસલ નકલમાં ફેરફાર હશે તો આપની અરજી રદ કરવાની સત્તા જે તે કેન્દ્રના વડાની રહેશે.

૭. ઓનલાઈન અરજી મંજુર થઇ છે કે નહીં, એ અંગેની માહિતી જેતે ખેડૂતના લોગઈન પેનલમાં જોવા મળશે અને શક્ય થશે તો સમયાંતરે ઓનલાઈન નોંધાવેલ અરજી અંગેના અપડેટ નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા મોકલાવવામાં આવશે.

૮. ખેડૂત અરજદાર દ્વારા ઑનલઈન અરજીમાં માંગવામાં આવેલ કલમની ફાળવણીની સત્તા જે તે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કલમોને આધારે કેન્દ્રના વડા કરશે અને તે અંગે કેન્દ્રનાં વડાનો નિર્ણય આખરી ગણાશે.

Attachments

ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતેથી આંબા અને ચીકુની ભેટ કલમ તથા નાળીયેરીના રોપા વેચાણ અંગેની જાહેરાત...

Contact Person

Dr. Ankur P. Patel

Contact Number

9427112947

Last Date

30-04-2021

Location

Fruit Research Station Gandevi, 

Remarks

ઓનલાઈન અરજી ભરતી વખતે તેમજ આપનો ઓર્ડર સ્વીકારતી વખતે ધ્યાને રાખવાની અગત્યની માહિતી/ સુચના:

૧. ઓનલાઇન અરજી  ભરતી વખતે સૂચના બરાબર વાંચીને ભરવી.

૨. સદર જાહેરાત માટેની અરજી ફક્ત ઓનલાઈન જ અને જાહેરાતમાં જણાવેલ સમય મર્યાદામાં જ સ્વીકારવામાં આવશે.

૩. એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડથી એક કેન્દ્ર ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે, જો એક કેન્દ્ર ઉપર એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.

૪. જો કોઈ અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ધટતી જણાશે તો અરજી રદ કરવી કે માન્ય રાખવા ની સત્તા જે તે કેન્દ્રના વડા ની રહેશે.

૫. ઓનલાઈન જાહેરાતમાં જણાવેલ સમય ગાળા દરમ્યાન  ( ૩૦ એપ્રિલ સુધી ) ઓનલાઈન અરજીમાં ખેડૂત સુધારા વધારા કરી શકાશે.

૬. ઓનલાઈન અરજી મંજુર થયા બાદ ઓનલાઈન ઓર્ડરની પ્રિન્ટ, અરજીમાં ખેડૂતે દર્શાવેલ આધારકાર્ડની નકલ અને ૭-૧૨ અથવા ૮-અની નકલ સહી કરીને ઓર્ડરમાં દર્શાવેલ તારીખ, સમય (રિસેસ સમય ૧૨:૦૦ થી ૦૨:૦૦ સિવાય) અને સ્થળ પર હાજર રેહવાનું રહેશે. વધુંમાં, ઓર્ડર સ્વીકારતી વખતે આધારકાર્ડ અને ૭-૧૨ અથવા ૮-અની અસલ નકલ પણ ખરાઈ માટે બતાવવાના રહેશે. જો, અરજીમાં દર્શાવ્યા મુજબની માહિતી અને અસલ નકલમાં ફેરફાર હશે તો આપની અરજી રદ કરવાની સત્તા જે તે કેન્દ્રના વડાની રહેશે.

૭. ઓનલાઈન અરજી મંજુર થઇ છે કે નહીં, એ અંગેની માહિતી જેતે ખેડૂતના લોગઈન પેનલમાં જોવા મળશે અને શક્ય થશે તો સમયાંતરે ઓનલાઈન નોંધાવેલ અરજી અંગેના અપડેટ નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા મોકલાવવામાં આવશે.

૮. ખેડૂત અરજદાર દ્વારા ઑનલઈન અરજીમાં માંગવામાં આવેલ કલમની ફાળવણીની સત્તા જે તે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કલમોને આધારે કેન્દ્રના વડા કરશે અને તે અંગે કેન્દ્રનાં વડાનો નિર્ણય આખરી ગણાશે.

Attachments

પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર, નવસારી ખાતેથી આંબા અને ચીકુની ભેટ કલમ તથા નાળીયેરીના રોપા વેચાણ અંગેની જાહેરાત...

Contact Person

DR. B. M. TANDEL

Contact Number

8128990453, 9427125979

Last Date

30-04-2021

Location

Regional Horticulture Research Station Navsari, 

Remarks

ઓનલાઈન અરજી ભરતી વખતે તેમજ આપનો ઓર્ડર સ્વીકારતી વખતે ધ્યાને રાખવાની અગત્યની માહિતી/ સુચના:

૧. ઓનલાઇન અરજી  ભરતી વખતે સૂચના બરાબર વાંચીને ભરવી.

૨. સદર જાહેરાત માટેની અરજી ફક્ત ઓનલાઈન જ અને જાહેરાતમાં જણાવેલ સમય મર્યાદામાં જ સ્વીકારવામાં આવશે.

૩. એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડથી એક કેન્દ્ર ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે, જો એક કેન્દ્ર ઉપર એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.

૪. જો કોઈ અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ધટતી જણાશે તો અરજી રદ કરવી કે માન્ય રાખવા ની સત્તા જે તે કેન્દ્રના વડા ની રહેશે.

૫. ઓનલાઈન જાહેરાતમાં જણાવેલ સમય ગાળા દરમ્યાન  ( ૩૦ એપ્રિલ સુધી ) ઓનલાઈન અરજીમાં ખેડૂત સુધારા વધારા કરી શકાશે.

૬. ઓનલાઈન અરજી મંજુર થયા બાદ ઓનલાઈન ઓર્ડરની પ્રિન્ટ, અરજીમાં ખેડૂતે દર્શાવેલ આધારકાર્ડની નકલ અને ૭-૧૨ અથવા ૮-અની નકલ સહી કરીને ઓર્ડરમાં દર્શાવેલ તારીખ, સમય (રિસેસ સમય ૧૨:૦૦ થી ૦૨:૦૦ સિવાય) અને સ્થળ પર હાજર રેહવાનું રહેશે. વધુંમાં, ઓર્ડર સ્વીકારતી વખતે આધારકાર્ડ અને ૭-૧૨ અથવા ૮-અની અસલ નકલ પણ ખરાઈ માટે બતાવવાના રહેશે. જો, અરજીમાં દર્શાવ્યા મુજબની માહિતી અને અસલ નકલમાં ફેરફાર હશે તો આપની અરજી રદ કરવાની સત્તા જે તે કેન્દ્રના વડાની રહેશે.

૭. ઓનલાઈન અરજી મંજુર થઇ છે કે નહીં, એ અંગેની માહિતી જેતે ખેડૂતના લોગઈન પેનલમાં જોવા મળશે અને શક્ય થશે તો સમયાંતરે ઓનલાઈન નોંધાવેલ અરજી અંગેના અપડેટ નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા મોકલાવવામાં આવશે.

૮. ખેડૂત અરજદાર દ્વારા ઑનલઈન અરજીમાં માંગવામાં આવેલ કલમની ફાળવણીની સત્તા જે તે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કલમોને આધારે કેન્દ્રના વડા કરશે અને તે અંગે કેન્દ્રનાં વડાનો નિર્ણય આખરી ગણાશે.

Attachments

ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતેથી આંબા અને ચીકુની નુતન/ચીપિયા કલમ વેચાણ અંગેની જાહેરાત...

Contact Person

Dr. Ankur P Patel

Contact Number

9427112947

Last Date

30-11-2021